અમારા વિષે
ઈતિહાસ
વિવિધ વિભાગો - ભૌતિક સુવિધાઓ
એક ઝાંખી
અમારો પરિવાર
અમારું મિશન
અમારા વિશિષ્ટ મહેમાનો
સેવાઓ
સભ્યપદ
પુસ્તક કેવી રીતે મેળવશો
પુસ્તક રીન્યુ કેવી રીતે કરાવશો
પુસ્તક રીઝર્વેશન
ઘર બેઠા પુસ્તકો
પ્રબુધ્ધ વાચકો
અન્ય વિશિષ્ટ સેવાઓ
વાચન અભિયાન
અદકેરી પ્રવૃત્તિઓ
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા-૨૦૦૨
રોલ મોડેલ કેન્દ્રિત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા-૨૦૦૫
પુસ્તક અધ્યયન અનુશીલન પ્રોજેક્ટ-૨૦૦૭
તરતાં પુસ્તકો
સર્જક સાથે સંવાદ
વિચાર મંથન
વિચાર વાચન શિબિરો
સ્વનવસર્જન
પુસ્તક પરબ
પુસ્તક વિમોચન
સાહિત્ય યાત્રા
સાહિત્ય સ્પર્ધાઓ
અમારા પ્રકાશનો
પુસ્તક વાર્તાલાપ
સ્વ. અસ્માબેન ડાક્ટર સ્મૃતિ વાર્તાલાપ
યુવાનો માટે
બાળકો માટ
મહિલાઓ માટ
સર્વજન માટે
અમારા દાતાઓ
શેરી પુસ્તકાલય
વિભાવના
ચેતનાના કેન્દ્રો અને સંચાલકે
પ્રવૃત્તિઓ
ભાવિ પ્રવૃત્તિઓ
આમુખ
આર્ટ ગેલેરી
સંગ્રહાલય
પ્રથમ પાનુ » વિશિષ્ટતાઓ / વિશેષ સેવાઓ
વિશિષ્ટતાઓ / વિશેષ સેવાઓ:
આ સંસ્થામાં વાચકોની વિનંતીથી સંસ્થામાં ન હોય તેવાં પુસ્તકો તરત જ મંગાવી લેવાં આવે છે.
વાચકોને જોઇતું પુસ્તક તરત જ મળી રહે તે માટે પુસ્તક રીઝર્વેશન પધ્ધતિનો પણ અમલ થાય છે.
ફોટો કોપી સેવા:
કોઇપણ વાચકને પુસ્તકાલયના કોઇપણ પુસ્તક કે સામયિકના કોઇપણ ભાગની ફોટો કોપી જોઇતી હોય તો તે યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ટેલીફોન રીન્યુઅલ:
વાચકો ટેલીફોન પર જ પુસ્તકો રીન્યુ કરાવી શકે છે.
પુસ્તકાલયમાં ઉત્તમગ્રંથોનો '
Best of Library
' જુદો કબાટ રાખ્યો છે.